B.A / B.COM - SEM-6 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ ૨૦૨૩-૨૪

 ~: B.A / B.COM - SEM-6 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ ૨૦૨૩-૨૪ :~

 

(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)

પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

 

 

CLASS

SAU UNI EXAM FEES

(W.E.F - 2016/2019)

(રેગ્યુલર / રીપીટર)

DATE

TY BA (SEM-06)

270+125=395/-

(psy 320+125=445/-)

10/01/2024

TO

12/01/2024

TY BCOM (SEM-06)

270+125=395/-

15/01/2024

TO

17/01/2024

 

 

રીપીટર વિધાર્થીઓ (W.E.F-2016/2019) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે

પરીક્ષા  ફોર્મ સાથે પાસપોર્ટસાઈઝ નો ફોટોગ્રાફ તથા ઓનલાઈન માર્કશીટની સ્વ-પ્રમાણીત કરેલી નકલ જોડવાની રહેશે.

ü  સેમી-૦૬ ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી ૦૫ ની માર્કશીટ જોડવી

ü  પ્રથમ સત્ર (2023-24) ની ફી ની પંહોચ  (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)

Þ    સેમી- માં એટીકેટી આવેલ રીપીટર વિધાર્થીઓએ તમામ માર્કશીટ ની નકલ જોડવી

Þ    પરીક્ષા ફોર્મ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 to 12:00

 

પરીક્ષા ફોર્મ મેળવવાનો સમય સવારે 09:00 to 11:00

(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)

 

ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી




Comments