~: B.A / B.COM - SEM-02 {2023-24} દ્વીતીય સત્ર ફી ભરવા અંગેની નોટીસ :~

તારીખ :- શનીવાર, ૨૭ જાન્યુઆરી ૨૦૨૪

~: B.A / B.COM - SEM-02 {2023-24} દ્વીતીય સત્ર ફી ભરવા અંગેની નોટીસ :~

CLASS

COLLEGE

2ST TERM FEES

DATE

FY BA

(SEM-02)

1500/-

01-02-2024

02-02-2024

03-02-2024

FY BCOM

(SEM-02)

1500/-

05-02-2024

06-02-2024

07-02-2024

પ્રથમ સત્ર(Sem-1)-૨૦૨૩-૨૪ની ફી ની પંહોચ સાથે રાખવી

v  આર્ટસમાં મુખ્ય તથા ગૌણ વિષય તરીકે અંગ્રેજી રાખનાર ને ટર્મદિઠ  રૂ! 2000/- વધારા ના ભરવાના રહેશે.

ફી ભરવાનો સમય 09:30 to 12:00

(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)

(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)





આચાર્યશ્રી

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)






 

Comments