B.A./B.COM (૨૦૧૬/૨૦૧૯) સેમીસ્ટર-૦૧ થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

તા. બુધવાર, ૦૬-૧૨-૨૦૨૩


B.A./B.COM સેમીસ્ટર-૦૧ થીઅરી પરીક્ષાની તારીખ બાબતે


બી.એ / બી.કોમ - સેમીસ્ટર-૦૧ (૨૦૧૬/૨૦૧૯) ની રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૨/૧૨/૨૦૨૩ ના રોજ B.A./ B.COM (2016/2019) સેમીસ્ટર-૦૧ માટે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.


થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી.



આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

Comments