~: B.A / B.COM - SEM-1(૨૦૨૩-૨૪) સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ :~

 ~: B.A / B.COM - SEM-1(૨૦૨૩-૨૪)  સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ :~

 

)ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી(

પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

 

 

CLASS

SAU UNI EXAM FEES

(૨૦૨૩-૨૪)

(રેગ્યુલર)

DATE

FY BA (SEM-01)

220/-

13/12/2023

14/12/2023

FY BCOM (SEM-01)

220/-

15/12/2023

16/12/2023

 

 

રેગ્યુલર વિધાર્થીઓ એ (2023) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ જ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે

ü  પ્રથમ સત્ર (2023-24) ની ફી ની પંહોચ  (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)

ü  સૌ.યુની દ્વારા આવેલ ઇમેલ મોબાઇલ માં સાથે રાખવો ફરજિયાત છે.

ü  જે વિદ્યાર્થીનીઓએ ABC ID આપેલ નથી તેઓ પરીક્ષા ફોર્મ ભરી શકશે નહી.

 

પરીક્ષા ફોર્મ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:૦0 to 12:00

 

(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)

ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી


આચાર્યશ્રી

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

  

 




Comments