~: B.A / B.COM - SEM-1(2019/2016) સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ ૨૦૨૩-૨૪ :~
~: B.A / B.COM - SEM-1(2019/2016)
 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ ૨૦૨૩-૨૪ :~
B.A / B.COM - SEM-1 મા જેઓને એટીકેટી આવેલ છે તેવા રીપીટર વિધાર્થીઓએ જ આ ફોર્મ ભરવા ના છે.
)ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી(
પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.
| CLASS | SAU UNI EXAM FEES (W.E.F
  - 2016/2019) (રીપીટર) | DATE | 
| FY BCOM (SEM-01) | 220/- | 01/11/2023 02/11/2023 | 
| FY BA (SEM-01) | 220/- | 01/11/2023 02/11/2023 | 
રીપીટર વિધાર્થીઓ એ (W.E.F-2016/2019) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ જ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે
પરીક્ષા  ફોર્મ સાથે પાસપોર્ટસાઈઝ નો ફોટોગ્રાફ તથા ઓનલાઈન માર્કશીટની સ્વ-પ્રમાણીત કરેલી નકલ જોડવાની રહેશે. 
Þ   
સેમી-1 માં એટીકેટી આવેલ રીપીટર વિધાર્થીઓએ તમામ માર્કશીટ ની નકલ જોડવી 
Þ   
પરીક્ષા ફોર્મ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 to 12:00
પરીક્ષા ફોર્મ મેળવવાનો સમય સવારે 09:00 to 11:00
(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)
ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી

Comments
Post a Comment