B.A/B.COM SEM-05 ના પરીક્ષા ફોર્મ બાબતે ૨૦૨૩-૨૪

 ~:B.A/B.COM SEM-05 ના વિધાર્થીઓ જોગ :~


       ટી.વાય બી.એ/બી.કોમ (SEM-05) માં અભ્યાસ કરતી તમામ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે, જે વિદ્યાર્થીની બહેનોને પરીક્ષા ફોર્મ ભરવાનું રહી ગયેલ છે, તેવી વિદ્યાર્થિનીઓએ તા.23-09-2023 શનીવાર ના રોજ કોલેજએ આવી રૂબરૂ લેઈટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરી જવું. ત્યાર બાદ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવસે નહીં.
આચાર્યશ્રી            
ડો.ચેતનાબેન જી ભેંસદડીયા





Comments