તા.૨૭-૦૯-૨૦૨૩
~:B.A/B.COM SEM-03 ના વિધાર્થીઓ જોગ:~
ટી.વાય બી.એ/બી.કોમ (SEM-03) માં અભ્યાસ કરતી તમામ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે, જે વિદ્યાર્થીની બહેનોને પરીક્ષા ફોર્મ ભરવાનું રહી ગયેલ છે, તેવી વિદ્યાર્થિનીઓએ તા.03-10-2023 મંગળવાર ના રોજ કોલેજએ આવી રૂબરૂ લેઈટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરી જવું. ત્યાર બાદ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવસે નહીં.
આચાર્યશ્રી
ડો.ચેતનાબેન જી. ભેંસદડીયા
Comments
Post a Comment