તારીખ :- ૨૮ ઓગસ્ટ ૨૦૨૩
~: B.A / B.COM (2019/2016) ની માર્કશીટ મેળવી લેવા અંગે :~
આ કોલેજમાં અભ્યાસ કરેલ રેગ્યુલર/રીપીટર વિદ્યાર્થીની
બહેનોને જાણ કરવામાં આવે છે કે પરીક્ષાના ફોર્મ જાહેર થયા બાદ નીચે આપેલ લિસ્ટ
મુજબ કોલેજ માં આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજેનું આઈ-કાર્ડ સાથે
રાખી મેળવી લેવી.
નં. |
પરીક્ષાનું નામ |
1 |
BA SEM-2 (2019) (April - 2023) (ENGLISH) |
2 |
BA SEM-2 (2019) (April - 2023) (NON ENGLISH) |
3 |
BA SEM-3 (2019) (2016) (SUPLY) May-2023 |
4 |
BA SEM-6 (2019) (2016) (SUPLY) June-2023 |
5 |
BCOM SEM-2 (2019) (April - 2023) |
6 |
BCOM SEM-2 (2016) (April - 2023) |
7 |
BCOM SEM-6 (2019) (SUPLY) June-2023 |
8 |
BCOM SEM-6 (2016) (SUPLY) June-2023 |
આચાર્યશ્રી
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
Comments
Post a Comment