તારીખ :- સોમવાર, 05 જૂન 2023
~:
BA/B.COM/BSC(h) CBCS SEM-06 - રીપીટર વિધાર્થીઓ જોગ :~
SEM-6 રીમીડીયલ પરીક્ષાના રીપીટર વિધાર્થીઓને આવેદનપત્રો ભરવા અંગે..
સમય ૧૦:૩0
થી ૧૨:00
પરીક્ષા ફોર્મ તેમજ પરીક્ષા ફી ની રકમ રોકડ માં છૂટ્ટી આપવી
CLASS |
FEES |
DATE |
B.SC(h) SEM-06 (New-2016/2019) |
` 870/- |
06/06/2023 TO 08/06/2023 |
B.A. SEM-06 (New-2016/2019) |
` 770/- ` 820/- = Psychology |
|
B.COM SEM-06 (New-2016/2019) |
` 770/- |
કોલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓ કે જે સેમી-૦૧ થી ૦૬ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા પરીક્ષાર્થીઓ માટે જ આ રીમીડીયલ પરીક્ષાનું ખાસ કિસ્સામાં આયોજન થયેલ છે.
આવેદનપત્રો સાથે
Þ પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ
Þ સેમીસ્ટર 01 થી 06 ની તમામ માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ
ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
આચાર્ય
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
Comments
Post a Comment