~: BA/B.COM CBCS SEM-06 - રીપીટર પરીક્ષાની તારીખ બાબતે ૨૦૨૩-૨૪:~

 તાબુધવાર, ૧૪-૦૬-૨૦૨૩

B.A./B.COM સેમીસ્ટર-૦૬ રીમીડીયલ થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી. / બી.કોમ - રીમીડીયલ સેમીસ્ટર-૦૬ ની રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૨૨/૦૬/૨૦૨૩ ના રોજ B.A./ B.COM સેમીસ્ટર-૦૬ માટે થીઅરી રીમીડીયલ પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.  

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતીવિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના એક દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી

 

આચાર્ય

(ડોચેતનાબેન જી ભેંસદડીયા)

વિધાર્થીઓને પરીક્ષાનું ટાઈમ ટેબલ/હોલેટીકીટ SAURASHTRAUNIVERSITY.EDU¨ STUDENTS ¨SU EXAM SUGAM ¨ENROLLMENT નંબર નાખવાથી પણ મેળવી શકશે

 


Comments