તારીખ :- બુધવાર, ૨૧ જૂન 202૩
~: B.A. SEM-01 પુન : મૂલ્યાકંન કરાવેલ પરીક્ષાની માર્કશીટ મેળવી લેવા અંગે :~
B.A. SEM-01 (ડીસેમ્બર-૨૦૨૨) ના વિધાર્થીઓએ માં પરીક્ષા આપી ને પરીણામ આવ્યા બાદ ઓનલાઈન જાતે પુન:મૂલ્યાકંન કરાવેલ વિધાર્થીઓની સુધારેલી માર્કશીટ સૌ.યુની. એ કોલેજ ખાતે મોકલાવેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન વિધાર્થીનીઓ એ પોતે જ રૂબરૂ આવી, કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી. યુનીવર્સીટીએ નીચે મુજબના સીટ નંબર ધરાવતા વિધાર્થીઓની જ માર્કશીટ મોકલાવેલી છે.
આચાર્યશ્રી
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
ક્રમ |
સીટ નંબર |
વિધાર્થીનું પૂરૂ નામ |
વર્ગ |
1 |
011116 |
SONAGARA ANKITA BABUBHAI |
FY BA SEM-01 |
2 |
011134 |
PATHAK MAYURIBEN BOGHABHAI |
FY BA SEM-01 |
3 |
011146 |
CHAVADA SNEHA RITESHBHAI |
FY BA SEM-01 |
Comments
Post a Comment