તા. બુધવાર, 27 જુલાઈ 2022
B.A./B.COM સેમીસ્ટર-૦૧ અને ૦૩ (૨૦૧૯-૨૦૧૬) રીમીડીયલ થીઅરી પરીક્ષાની તારીખ બાબતે
બી.એ / બી.કોમ – રીમીડીયલ સેમીસ્ટર-૦૧ અને ૦૩ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૦૩/૦૮/૨૦૨૨ થી ૧૩/૦૮/૨૦૨૨ ના રોજ B.A./ B.COM સેમીસ્ટર-૦૧ માટે બપોરે ૦૨-૩૦ થી ૦૫-૦૦ અને સેમીસ્ટર-૦૩ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ વાગ્યે થીઅરી રીમીડીયલ પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.
થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના એક દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી
આચાર્ય
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
વિધાર્થીઓને પરીક્ષાનું ટાઈમ ટેબલ/હોલેટીકીટ SAURASHTRAUNIVERSITY.EDU¨ STUDENTS ¨SU EXAM SUGAM ¨ENROLLMENT નંબર નાખવાથી પણ મેળવી શકશે
HTTPS://SAURASHTRAUNIVERSITY.EDU/DOCS/CIRCULARS/---20220726182410-259.PDF
Comments
Post a Comment