~: B.A / B.COM - SEM-05 & 03 –{2022-23} પ્રથમસત્ર ફી તેમજ સૌ.યુની દ્રારા લેવામાં આવતી (REG/RPTR) પરીક્ષા ભરવા અંગેની નોટીસ :~
તારીખ :- ગુરૂવાર, ૧૫ જુલાઈ 2022
~: B.A / B.COM -
SEM-05 & 03 – {2022-23} પ્રથમ સત્ર ફી તેમજ સૌ. યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ :~
રેગ્યુલર વિધાર્થીઓ એ પ્રવેશ ફોર્મ ની સાથે પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે
 
| CLASS | COLLEGE 1ST TERM FEES | SAU UNI EXAM FEES (W.E.F-2016/2019) (રેગ્યુલર / રીપીટર) | DATE | 
| TY BA (SEM-05) |  1500/- (PSY -  1800/-) |  270/- (PSY -  320/-) | 19/07/2022 TO 21/07/2022 | 
| TY BCOM (SEM-05) |  1500/- |  270/-   | 22/07/2022 TO 28/07/2022 | 
| SY BCOM (SEM-03) |  1500/- |  220/-   | 29/07/2022 TO 03/08/2022 | 
| SY BA (SEM-03) |  1500/- |  220/-   | 04/08/2022 TO 08/08/2022 | 
રીપીટર વિધાર્થીઓ એ (W.E.F-2016/2019) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ જ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે
ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી
Þ    પ્રવેશ અને પરીક્ષા ફોર્મ સાથે પાસપોર્ટસાઈઝ નો ફોટોગ્રાફ તથા માર્કશીટની સ્વ-પ્રમાણીત કરેલી નકલ જોડવાની રહેશે.
રેગ્યુલર વિધાર્થીઓએ દ્રીતીય સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે.
ü      સેમી-૦૫ ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી ૦૪ ની માર્કશીટ જોડવી
ü      સેમી-૦૩ ના વિધાર્થીઓએ સેમ-૦૧ અને ૦૨ ની ઓનલાઈન વાળી માર્કશીટ જોડવી
ü      યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી
Þ   સેમી-૦૫ અને ૦૩ માં એટીકેટી આવેલ રીપીટર વિધાર્થીઓએ તમામ માર્કશીટ ની નકલ જોડવી
v      આર્ટસમાં મુખ્ય તથા ગૌણ વિષય તરીકે અંગ્રેજી રાખનાર ને ટર્મદિઠ રૂ! 1500/- વધારા ના ભરવાના રહેશે.
ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 TO 12:00
પ્રવેશ ફોર્મ મેળવવાનો સમય સવારે 09:00 TO 11:00
(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)
 (જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી
Comments
Post a Comment