~: BA/B.COM (2016/2019) SEM-1 & 3 - રીમીડીયલ પરીક્ષા ખાસ કેસમાં (રીપીટર) ફોર્મ ભરવા અંગે :~

 તારીખ :- મંગળવાર29 જૂન 2022

~: BA/B.COM CBCS SEM-1 & 3 - રીપીટર વિધાર્થીઓ જોગ :~

SEM-1 &3 રીમીડીયલ પરીક્ષાના રીપીટર વિધાર્થીઓને આવેદનપત્રો ભરવા અંગે. 

પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

સમય :0 થી ૧૧:00

પરીક્ષા ફોર્મ તેમજ પરીક્ષા ફી ની રકમ રોકડ માં છૂટ્ટી આપવી

CLASS

FEES

DATE

B.A. SEM-1 &3

(New-2016/2019)

 720/-

29/06/2022 અને 01/07/2022

B.COM SEM-1 & 3

(New-2016/2019)

 720/-

 

કોલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓ કે જે સેમી-૦૧ થી ૦૬ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા પરીક્ષાર્થીઓ માટે રીમીડીયલ પરીક્ષાનું ખાસ કેસમાં આયોજન થયેલ છે.

 

આવેદનપત્રો સાથે

Þ   પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ

Þ   સેમીસ્ટર 01 થી 06 ની તમામ માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ

ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

 


Comments