તારીખ:- શુક્રવાર, 27 મે 2022
~: પરીક્ષાની યાદી મુજબ માર્કશીટ મેળવી લેવા અંગે :~
બી.કોમ સેમીસ્ટર ૦૬(૨૦૧૯/૨૦૧૬) અને બી.એ સેમીસ્ટર-૩/૪/૫(OLD) માં અભ્યાસ કરી માર્ચ-૨૦૨૨ માં રેગ્યુલર/રીપીટર પરીક્ષા આપનાર તમામ ભૂતપૂર્વ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે નીચે મુજબની યાદી મુજબ પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ કોલેજમાં આપની માર્કશીટ આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી.
આચાર્ય
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
ક્રમ |
પરીક્ષા |
૦૧ |
BCOM SEM-6
(2019) MARCH-2022 [403] – ALL |
૦૨ |
BCOM SEM-6
(2016) MARCH-2022 [78] – ALL |
૦૩ |
B.A
SEM-3(OLD) MARCH – 2022 [02] 1) SEAT NO:
- 000593 BANSI D VARA 1) SEAT NO:
- 000600 KARMUR GEETABEN S |
૦૪ |
B.A
SEM-4(OLD) MARCH – 2022 [01] 1) SEAT NO:
- 001241 BANSI D VARA |
૦૫ |
B.A
SEM-5(OLD) MARCH – 2022 [01] 1) SEAT NO:
- 001709 DIVYA R RATHOD |
Comments
Post a Comment