B.SC(H) SEM-06 & 01 ના વિધાર્થીઓ જોગ

 તારીખ :- શુક્રવાર13 મે 2022

~: B.SC(H) SEM-06 & 01 ના વિધાર્થીઓ જોગ :~

BSC(H) SEM 01 & 06 માં અભ્યાસ કરેલ તમામ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે BSC(H) SEM-06 & SEM-01 નું FEBRUARY / MARCH-2022 દરમ્યાન લેવાનાર REG/RPTR પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ કોલેજમાં આપની માર્કશીટ આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી.

આચાર્યશ્રી

ડો.ચેતનાબેન જી. ભેંસદડીયા

 


Comments