લાઈબ્રેરી સુચના ટી.વાય. બી.એ/બી.કોમ (T.Y.B.A/B.com) સેમેસ્ટર-૬

 લાઈબ્રેરી સુચના

ટી.વાય. બી./બી.કોમ (T.Y.B.A/B.com)

સેમેસ્ટર-


આથી ટી.વાય બી./બી.કોમ સેમેસ્ટર ની દરેક વિદ્યાર્થીનીઓને જાણ કરવાની કે જે વિદ્યાર્થીનીઓએ બુકબેંકમાંથી અથવા લાઈબ્રેરીકાર્ડ પર પુસ્તકો લીધેલ હોય તે તમામ પુસ્તકો પરીક્ષા પૂર્ણ થયે દિવસ બે માં  લાઈબ્રેરીમાં જમા કરાવી જવાના રહેશે. નિયત સમયમાં પુસ્તકો જમા નહી કરનાર પાસેથી પેનલ્ટી લેવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીનીઓએ નોંધ લેવી.

          

 

Comments