તા. શુક્રવાર, 04 એપ્રિલ 2022
B.A./B.COM સેમીસ્ટર-૦૪(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે
બી.એ/ બી.કોમ સેમીસ્ટર-૦૪ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રેગ્યુલર/રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૨૧/૦૪/૨૦૨૨ થી ૨૯/૦૪/૨૦૨૨ ના રોજ B.A. સેમીસ્ટર-૦૪ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ અને B.COM સેમીસ્ટર-૦૪ માટે બપોરે ૦૨-૩૦ થી ૦૫-૦૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.
થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી
આચાર્ય
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
વિધાર્થીઓ પરીક્ષાનું ટાઈમ ટેબલ SAURASHTRAUNIVERSITY.EDU¨ STUDENTS ¨SU EXAM SUGAM ¨ENROLLMENT નંબર નાખવાથી મેળવી શકશે
HTTPS://SAURASHTRAUNIVERSITY.EDU/DOCS/CIRCULARS/MODIFIED-21042022-20220401111102-749.PDF
Comments
Post a Comment