B.A./B.COM સેમીસ્ટર-૦૪ અને ૦૬(OLD) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

 તારીખ:- બુધવાર16 માર્ચ 2022

B.A./B.COM સેમીસ્ટર-૦૪ અને ૦૬(OLD) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી./ બી.કોમ સેમીસ્ટર-૦૪ અને ૦૬ (કોર્ષ-OLD) ની રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૨૨/૦૩/૨૦૨૨ ના રોજ B.A. અને B.COM સેમીસ્ટર-૦૪ માટે ૧૨-૦૦ થી ૦૨-૩૦ અને B.A. અને B.COM સેમીસ્ટર-૦૬ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે. થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી.

વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી..

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

 

HTTPS://SAURASHTRAUNIVERSITY.EDU/DOCS/CIRCULARS/--20220315161347-290.PDF

 




Comments