પરીક્ષાની યાદી મુજબ માર્કશીટ મેળવી લેવા અંગે

તારીખ :- ગુરુવાર06 જાન્યુઆરી 2022

~પરીક્ષાની યાદી મુજબ માર્કશીટ મેળવી લેવા અંગે :~

બી./બી.કોમ સેમીસ્ટર ૦૧ થી ૦૬ માં અભ્યાસ કરેલા તમામ ભૂત-પૂર્વ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે નીચે મુજબની યાદી મુજબ પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ કોલેજમાં આપની માર્કશીટ આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી.

ક્રમ

પરીક્ષા

૦૧

BA SEM-1 ENG (2016) MARCH-2021

૦૨

BA SEM-1 N-ENG (2016) MARCH-2021

૦૩

BA SEM-2 ENG (2016) MAY-2021

૦૪

BA SEM-2 N-ENG (2016) MAY-2021

૦૫

BA SEM-3 ENG (2016) JAN-2021

૦૬

BA SEM-3 ENG (2016-RPTR) JAN-2021

૦૭

BA SEM-3 ENG (OLD-RPTR) JAN-2021

૦૮

BA SEM-3 N-ENG (2016) JAN-2021

૦૯

BA SEM-3 N-ENG (2016-RPTR) JAN-2021

૧૦

BA SEM-4 ENG (2016) JUNE-2021

૧૧

BA SEM-4 N-ENG (2016) JUNE-2021

૧૨

BA SEM-4 OLD ENG JUNE-2021

૧૩

BA SEM-6 ENG (OLD) JULY-2021

૧૪

BCOM SEM-1 (OLD) JULY-2021

૧૫

BCOM SEM-3 (OLD) JULY-2021

૧૬

BCOM SEM-4 (OLD) JUNE-2021

૧૭

BCOM SEM-5 (OLD) AUGUST-2021

૧૮

BCOM SEM-5 (RPTR) AUGUST-2021

૧૯

BCOM SEM-6 (OLD) JULY-2021

 

આચાર્યશ્રી

ડો.ચેતનાબેન જી ભેંસદડીયા

Comments