B.A./B.COM સેમીસ્ટર-૦૩ અને ૦૫ (૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે ૨૦૨૩-૨૪

તા. શુક્રવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩

B.A./B.COM સેમીસ્ટર-૦૩ અને ૦૫ (૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત..

બી.એ/ બી.કોમ સેમીસ્ટર-૦૩ અને ૦૫ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રેગ્યુલર/રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે,

 સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૦/૧૦/૨૦૨૩ ના રોજ B.A. સેમ-૦૫ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ અને B.COM. સેમ-૦૫ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ વાગ્યે,

અને તારીખ ૨૬/૧૦/૨૦૨૩ ના રોજ B.A. સેમ-૦૩ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ અને B.COM. સેમ-૦૩ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ વાગ્યે, થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે. 

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)


Comments