B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૩(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

 તા. સોમવાર, 29 નવેમ્બર 2021

 B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૩(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે. 

બી./ બી.કોમ/ બી.એસ.સી (હોમસાયન્સ) સેમીસ્ટર-૦૩ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રેગ્યુલર/રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૪/૧૨/૨૦૨૧ ના રોજ B.COM સેમ-૦૩ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ અને B.A. અને BSC(H) સેમ-૦૩ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે. થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોક-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી. 

આચાર્ય                 

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)



Comments