B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૫(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

 તા. મંગળવાર09 નવેમ્બર 2021

 

B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૫(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી./ બી.કોમ/ બી.એસ.સી (હોમસાયન્સ) સેમીસ્ટર-૦૫ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રેગ્યુલર/રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૨૨/૧૧/૨૦૨૧ ના રોજ B.A. અને BSC(H) સેમીસ્ટર-૦૫ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ અને B.COM સેમીસ્ટર-૦૫ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે. થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોક-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી.

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરિપત્ર જોવા માટે અંહી ક્લિક કરો.





 

Comments