BA/B.COM/BSC(h) (CBCS SEM-5)ના રીપીટર વિધાર્થીઓ ના પરીક્ષા ફોર્મ બાબતે

 

તારીખ :- સોમવાર27 સપ્ટેમ્બર 2021

~: BA/B.COM/BSC(h) (CBCS SEM-5)ના રીપીટર વિધાર્થીઓ જોગ :~

OCT/NOV2021 માં લેવાનાર CBCS BA/B.COM/B.SC(H)-SEM-05 ૨૦૧૬-રીપીટર પરીક્ષા ના કોરા આવેદનપત્રો કાર્યાલયના બારીનં-૫ પરથી રૂ! 10/- છુટ્ટા રાખી, ફોર્મ મેળવી પરીક્ષા ફી સમયસર ભરવા અંગે.... 

સમય ૯:૩0 થી ૧૨:00

B.A. SEM-05

(2016)

તા. ૨૮/૦૯/૨૦૨૧

અને

૨૯/૦૯/૨૦૨૧

 

પરીક્ષા ફી રૂ! 270/-

માનસ શાસ્ત્ર - રૂ! 320/-

B.COM SEM-05

(2016)

પરીક્ષા ફી રૂ! 270/-

B.SC(H) SEM-05

(2016)

પરીક્ષા ફી રૂ! 370/-

 

(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)

ઉક્ત પરીક્ષાઓના ફોર્મ ફક્ત રીપીટર-૨૦૧૬ કોર્ષ ના વિધાર્થીઓ માટે જ છે.

આવેદનપત્રો સાથે

Þ   પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ

Þ   સેમીસ્ટર-૦૧ થી ૦૬ ની તમામ માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ

o      સેમીસ્ટર-૦૬ ની માર્કશીટ ઓનલાઈન વાળી જોડવી

____________________________________________________________

ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

OLD COURSE પૂર્ણ થતા વર્ષ-૨૦૧૦ થી ૨૦૧૫ ના વિધાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવશે નહી

 


Comments