એન.સી.સી પ્રવેશ વર્ષ- ૨૦૨૧-૨૦૨૨
આથી પ્રથમ વર્ષ માં પ્રવેશ લેનાર વિધાર્થીનીઓ કે જેઓ એન.સી.સી માં પ્રવેશ મેળવવા ઈચ્છે છે, તેઓએ ૨૭ ગુજરાત બટાલિયનના કમાન્ડીંગ ઓફિસર કર્નલ મનોજકુમાર બક્ષી ના આદેશ મુજબ તારીખ ૦૨/૦૯/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે કોલેજમાં હાજર રહેવાનું છે. એન.સી.સી પ્રવેશ પ્રક્રિયા ૨૭ ગુજરાત બટાલિયન દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેની નોંધ લેવી.
આ સાથે કોલેજની વેબસાઈટ પર મુકવામાં આવેલ એનસીસી પ્રવેશ ફોર્મ ભરીને સાથે લાવવાનું રહેશે.
આદેશથી
Aa fom kevi rite bharvanu che
ReplyDeleteDownload kari ne print kadhi ne ball pan thi bhari ne clg ma aapva nu chhe
DeleteSir varsad na karnathi aaje nay pochay, to aavata 1_2 divas ma aavsu to halse.
ReplyDeleteSir varsad che to aavi sakay am nathi bus pan bandh che gamde to ncc mate biji tak malse?
ReplyDeleteSir biju marrit list 4 tarikha bar paidu to have n.c.c nu form kavi rita bharavu?
ReplyDelete