ઓફલાઇન કોલેજ શરૂ કરવા બાબતે
જે વિદ્યાર્થીઑ કોલેજે ઓફલાઇન ક્લાસ માં આવવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ તા૦૨-૦૮-૨૦૨૧ થી
વાલીનું સંમતી પત્રક અને વેક્સિનેસન સર્ટીફીકેટ સાથે જે-તે ડિપાર્ટમેન્ટના હેડ ને મળવું.
કોલેજએ માં માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પણે પાલન કરવા નું રહેશે.
આચાર્ય
Sem 1 ne pn Start thase?
ReplyDeleteB. Com kyar thi start thase
ReplyDelete