બી.એ/બી.કોમ
સેમીસ્ટર-૦૧ અને ૦૩(OLD) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે
બી.એ/બી.કોમ
સેમીસ્ટર-૦૧ અને ૦૩ ની રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર
યુનીવર્સીટી દ્રારા તારીખ ૦૮/૦૭/૨૦૨૧ ના રોજ બી.એ./બી.કોમ સેમ-૦૧ માટે સવારે ૧૦-૩૦
થી ૧૨-૩૦ અને બી.એ/બી.કોમ સેમ-૦૩ માટે બપોરે ૦૨-૩૦ થી ૦૫-૦૦ વાગ્યે થીઅરી પરીક્ષા
જાહેર કરવામાં આવેલી છે. થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ
પરીક્ષાના ત્રણ દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોક-ટીકીટ કાર્યાલય
માંથી મેળવી લેવી(ઓનલાઈન વેબસાઈટ પરથી ડાઉનલોન કરી શકો છો.).
આચાર્ય
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
આપણી કોલેજની રીપીટર વિધાર્થીઓ માંથી બી.કોમ સેમ-૦૧(OLD) માં એક(૦૧) અને બી.કોમ સેમ-૦૩ માં ચાર(૦૪) એમ કુલ પાંચ (૦૫)વિધાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભરેલા હતા.
Fybcom Sem 2 ni exam form kyare bharase
ReplyDelete