લાઈબ્રેરી સુચના

 

લાઈબ્રેરી સુચના

કોમર્સ વિભાગ

ટી.વાય બી.કોમ સેમેસ્ટર ૫

 

આથી ટી.વાય. બી.કોમ સેમેસ્ટર – ૫ ની દરેક વિદ્યાર્થીનીઓને જાણ કરવાની કે જે વિદ્યાર્થીનીઓએ સેમેસ્ટર – ૪ માં બુકબેંકમાંથી પુસ્તકો લીધેલ હોય તે તમામ પુસ્તકો જે તારીખે ફી ભરવા આવો ત્યારે સેમેસ્ટર- ૪ ના પુસ્તકો પરત કરી સેમેસ્ટર - ૫ ની બુકબેંકની ફી ૩૦૦/- ભરી પુસ્તકો મેળવી લેવા.

નોંધ : બુકબેંકમાંથી પુસ્તકો લેનાર દરેક વિદ્યાર્થીનીએ બુકબેંકની પહોંચ સાથે લઈને આવવું.


Comments