B.COM SEM-05 ના વિધાર્થીઓ જોગ

~:B.COM SEM-05 ના વિધાર્થીઓ જોગ :~

       ટી.વાય બી.કોમ (CBCS SEM-05) માં અભ્યાસ કરતી તમામ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે SY B.COM SEM-03 નું JANUARY-2021 દરમ્યાન લેવાનાર REG/RPTR/OLD પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ કોલેજમાં આપની માર્કશીટ આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી.

આચાર્યશ્રી            
ડો.ચેતનાબેન જી ભેંસદડીયા



Comments