BA/BCOM/B.SC(HS) - SEM-05 & 03 – ફી ભરવા અંગેની નોટીસ

TY B.SC(HS)

(SEM-05)

1800/-

Date :- 19/06/2021

Roll No. - 01 TO 06

TY BA

(SEM-05)

1500/-

 

(psychology - 1800/-)

 

Roll No. - 01 TO 100

Date :- 21/06/2021

Roll No. - 101 TO 200

Date :- 22/06/2021

Roll No. - 201 TO 295

Date :- 23/06/2021

TY BCOM

(SEM-05)

1500/-

Roll No. - 01 TO 100

Date :- 24/06/2021

Roll No. - 101 TO 200

Date :- 25/06/2021

Roll No. - 201 TO 300

Date :- 28/06/2021

Roll No. – 301 TO 400

Date :- 29/06/2021

Roll No. – 401 TO 429

Date :- 30/06/2021

SY BCOM

(SEM-03)

1500/-

Roll No. - 01 TO 100

Date :- 01/07/2021

Roll No. - 101 TO 200

Date :- 02/07/2021

Roll No. – 201 TO 300

Date :- 03/07/2021

Roll No. – 301 TO 400

Date :- 05/07/2021

Roll No. – 401 TO 452

Date :- 06/07/2021

SY BA

(SEM-03)

1500/-

Roll No. - 01 TO 100

Date :- 07/07/2021

Roll No. - 101 TO 200

Date :- 08/07/2021

Roll No. - 201 TO 300

Date :- 09/07/2021

Roll No. - 301 TO 321

Date :- 12/07/2021


-:  રોલ નંબરની યાદી મુજબ પ્રવેશ મેળવી ફી ભરવા અંગે સામાન્ય સુચના :-

Þ   વિધાર્થીનીઓએ ઉપરોક્ત દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે ઓનલાઈન રોલ નંબરની યાદી મુજબ રોકડ રૂ! ૧૦૦/- છુટ્ટા રાખી કાર્યલાય બારી નંબર-૦૫ માંથી પ્રવેશફોર્મ (સમય સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ સુધીમાં) મેળવી લેવા, કોવિડ-૧૯ ની અસરને કારણે માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી રાખીને કોલેજમાં ઉપસ્થિત રહી તમામ સુચનાઓનું પાલન કરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી ફી ભરીને પ્રવેશ મેળવી લેવો, ત્યાર બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી, જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

Þ   પ્રવેશ ફોર્મ સાથે પાસપોર્ટસાઈઝ નો ફોટોગ્રાફ તથા માર્કશીટની સ્વ-પ્રમાણીત કરેલી નકલ જોડવાની રહેશે.

ü સેમી-૦૫ ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી ૦૩ ની માર્કશીટ જોડવી

ü સેમી-૦૩ ના વિધાર્થીઓએ સેમ-૦૧ ની ઓનલાઈન વાળી માર્કશીટ જોડવી


v આર્ટસમાં મુખ્ય તથા ગૌણ વિષય તરીકે અંગ્રેજી રાખનાર ને ટર્મદિઠ  રૂ! 1500/- વધારા ના ભરવાના રહેશે.

v બી.એ.(આર્ટસ) સેમીસ્ટર-05 માં મુખ્ય વિષય માનસશાસ્ત્ર (Psychology) રાખનાર ને લેબોરેટરી ફી ના ટર્મદિઠ રૂ! 300/- વધારાના ભરવાના રહેશે.

v હાલમાં કોરોના વાઈરસ કે જેને WHO દ્રારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના આદેશ/સુચનાઓ અનુસાર કોલેજનું શૈક્ષણિક કાર્ય Microsoft Teams દ્રારા ઓનલાઈન જ રહેશે. વધીને આપણા કોલેજની યુ-ટયુબ ચેનલ Mahila College Jamnagar OFFICIAL પણ કાર્યરત છે.

ü Microsoft Teams  માં કોઈ તકલીફ જણાય તો વોટ્સએપ નંબર 0288 2756298 પર મેસેજ કરવાનો રહે છે, જેનો રીપ્લાય પણ ઓનલાઈન આપવામાં આવે છે.

v વર્તમાન     પરીસ્થીતીને    ધ્યાનમાં     લેતા     દરેક     સૂચનાઓ   માટે   વિધાર્થીનીઓ   કોલેજની  વેબસાઈટ    www.akdmc.org  હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 to 12:00

પ્રવેશ ફોર્મ મેળવવાનો સમય સવારે 09:00 to 11:00

(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)

 (જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી




Comments